To buy 'O Raaj Re' Click above

<BGSOUND SRC="">
કવિતા

Email
oasisangeet@yahoo.com

For more information:

 

Oasis Thacker's Music Albums
AasopalaveNiDale
DewDrops on The Oasis

Ghanshyam Thakkar (Oasis Thacker)'s International Music Album release

DewDrops on The Oasis

Email to oasis1thacker@gmail.com

copyright: Oasis Thacker

આસોપાલવની ડાળ

AasopalavNi Daale

Music: Ghanshyam Thakkar (Oasis)
ગીત અને સંગીતઃ ઘનશ્યામ ઠક્કર
સ્વરઃ નિશા ઉપાધ્યાય, કિશોર મનરાજા, નેહા મહેતા, જયશ્રી ભોજવિયા, દેવયાની અને વ્રુંદ

Email to oasis1thacker@gmail.com

copyright: Oasis Thacker

ORaajRe

નોનસ્ટોપ દાંડિયારાસની રમઝટ

ઓ રાજ રે

O Raaj Re
સંગીતઃ ઘનશ્યામ ઠક્કર

Music: Ghanshyam Thakkar (Oasis)
ગીત: લોકગીતો અને ઘનશ્યામ ઠક્કર
સ્વરઃ કિશોર મનરાજા, દમયંતી બારદાઈ,જયશ્રી ભોજવિયા, દેવયાની
અને વ્રુંદ

Email to oasis1thacker@gmail.com

copyright: Oasis Thacker

ઘનશ્યામ ઠક્કરના કાવ્યસંગ્રહો
Bhuri Shahina Kuva Kanthe
Jambudi KshanaNa Prashna Padare

પ્રવેશક: લાભશંકર ઠાકર

ગુજરાતી આધુનિક કવિતાનો એક ધ્યાનપાત્ર અવાજ

For more info

Email to oasis1thacker@gmail.com

copyright: Oasis Thacker

Bhuri Shahina KhalKhal
भूरी शाहीनां खळखळ
(સીડી-કાવ્યસંગ્રહ)
ઘનશ્યામ ઠક્કર

Bhuri Shahina Khalkhal

Ghanshyam Thakkar's CD poetry collection

For CD

Email to oasis1thacker@gmail.com

copyright: Oasis Thacker

 

Oasis

Ghanshyam Thakkar
Email to oasis1thacker@gmail.com
Ghanshyam Thakkar
Music and Poetry
આલબમો ઓન-લાઇન ખરીદવા અહી ક્લીક કરો Click here to buy albums online

Kishore Manaraja

Damayanti Bardai

Nisha Upadhyay

Jayashri Bhojaviya

Neha Mehta

Devyani Bindre

 

ગુજરાતી કવિતા અને સંગીત

મયઓસ થૈ માલ્કોસ પથરાઈ ગયો ગાયા પછી,

ગઝલ

મયઓસ થૈ માલ્કોસ પથરાઈ ગયો ગાયા પછી,

રાત બાકીની હતી બેહોશ પડછાયા પછી.


ભાર બધ્ધો મેં હ્રદયનો ઠાલવ્યો'તો પત્રમાં,

કોરા કાગળ જ્યમ રઝળતી ખાલીખમ કાયા પછી

 

છાયું સવારે ઘન, હટ્યું જે ભરબપોરે ચૈત્રના,

ગાળ દીધી જ્યમ કોઈ કન્યાએ શરમાયા પછી

 

ફેફસાંનું શ્હેર બદલાયું પવન વાયા પછી,

મ્હેકનાં ઘન ત્યાં જઈ વરસ્યાં અહીં છાયા પછી

 

પાંદડાં સાથે ત્યજી'તી ભાગ્યરેખાઓ જૂની,

વૃક્ષનાં ફાગણમાં એમ જ ભાગ્ય બદલાયાં પછી

 

તોરણનું સુક્કુ પાન છેલ્લું પણ હવે ઊડી ગયું,

દ્વાર ઊભાં કંઠી પહેરીને ત્યજી માયા પછી

 

મુજરો તો ઊઠી ગયો'તો મકતો સમજાયા પછી,

હોશમાં આવ્યું'તું કોઈ છેલ્લો ઘૂંટ પાયા પછી 

========================

જાંબુડી ક્ષણના પ્રશ્નપાદરે

Ghanshyam Thakkar

Oasis Thacker