To buy 'O Raaj Re' Click above

<BGSOUND SRC="">
કવિતા

Email
oasisangeet@yahoo.com

For more information:

 

Oasis Thacker's Music Albums
DewDrops on The Oasis

Ghanshyam Thakkar (Oasis Thacker)'s International Music Album release

DewDrops on The Oasis

To buy CD click below

Email to oasis1thacker@gmail.com

copyright: Oasis Thacker

AasopalaveNiDale

આસોપાલવની ડાળ

AasopalavNi Daale

Music: Ghanshyam Thakkar (Oasis)
ગીત અને સંગીતઃ ઘનશ્યામ ઠક્કર
સ્વરઃ નિશા ઉપાધ્યાય, કિશોર મનરાજા, નેહા મહેતા, જયશ્રી ભોજવિયા, દેવયાની અને વ્રુંદ

To buy CD click below

Email to oasis1thacker@gmail.com

copyright: Oasis Thacker

ORaajRe

નોનસ્ટોપ દાંડિયારાસની રમઝટ

ઓ રાજ રે

O Raaj Re
સંગીતઃ ઘનશ્યામ ઠક્કર

Music: Ghanshyam Thakkar (Oasis)
ગીત: લોકગીતો અને ઘનશ્યામ ઠક્કર
સ્વરઃ કિશોર મનરાજા, દમયંતી બારદાઈ,જયશ્રી ભોજવિયા, દેવયાની
અને વ્રુંદ

To buy CD click below

Email to oasis1thacker@gmail.com

copyright: Oasis Thacker

ઘનશ્યામ ઠક્કરના કાવ્યસંગ્રહો
Bhuri Shahina Kuva Kanthe
Jambudi KshanaNa Prashna Padare

પ્રવેશક: લાભશંકર ઠાકર

ગુજરાતી આધુનિક કવિતાનો એક ધ્યાનપાત્ર અવાજ

For more info

Email to oasis1thacker@gmail.com

copyright: Oasis Thacker

Bhuri Shahina KhalKhal
भूरी शाहीनां खळखळ
(સીડી-કાવ્યસંગ્રહ)
ઘનશ્યામ ઠક્કર

Bhuri Shahina Khalkhal

Ghanshyam Thakkar's CD poetry collection

For CD

Email to oasis1thacker@gmail.com

copyright: Oasis Thacker

 

Oasis

Ghanshyam Thakkar
Email to oasis1thacker@gmail.com
Ghanshyam Thakkar
Music and Poetry
આલબમો ઓન-લાઇન ખરીદવા અહી ક્લીક કરો Click here to buy albums online

Kishore Manaraja

Damayanti Bardai

Nisha Upadhyay

Jayashri Bhojaviya

Neha Mehta

Devyani Bindre

 

ગુજરાતી કવિતા અને સંગીત

એક લગ્નનો મરસિયો

ગીત

ધોળાં ધાબાં તમે સાચવજો, પાનેતરના રંગ કાચા પડ્યા!

ફિક્કા પાલવને પાલવજો, આંસુથી ન કોઈ રંગ દડ્યા...


આ પ્રેમની ભૂલભૂલૈયામાં સપડાએલાં ઉર હવે ફાટી પડો,

ઓ છેડા-ગાંઠનાં ગુંચળાંઓ, રામણદીવામાં સળગી મરો...


સૂની સૂતળીઓને સાચવજો, કે તોરણનાં તો પાન સડ્યાં.

ફિક્કા પાલવને પાલવજો, આંસુથી ન કોઈ રંગ દડ્યા...


સૂના ઢોલિયાની પાંગોથે સૂકા રેલા વહેવા લાગ્યા. 

શરણાઈના સૂરો મંગળ-મરસિયા થૈ કાને વાગ્યા, 


પડતર પડઘાને પાલવજો, ઢોલીડાને હાથે ઘાવ પડ્યા.

ધોળાં ધાબાં તમે સાચવજો, પાનેતરના રંગ કાચા પડ્યા!

================

My Poetry

My Music

My Videos

========================

જાંબુડી ક્ષણના પ્રશ્નપાદરે

Ghanshyam Thakkar

Oasis Thacker