ગુણવંતી ગુજરાત! (ગીત) – અરદેશર ખબરદાર

ગુણવંતી ગુજરાત!

ગીત

અરદેશર ખબરદાર

About Ghanshyam Thakkar

Music Composer, Music Arranger, Music Producer, Poet, Lyricist, Blog Editor, Audio Recording and Mixing Artist, Web-page Design Artist, Electrical Engineer(B.E.), Project Manager
This entry was posted in Ghanshyam Thakkar, Gujarati Poetry, Oasis Thacker, અરદેશર ખબરદાર, ગીત, ગુજરાત, ગુજરાતી બ્લોગ, ઘનશ્યામ ઠક્કર and tagged , , . Bookmark the permalink.

3 Responses to ગુણવંતી ગુજરાત! (ગીત) – અરદેશર ખબરદાર

 1. Pingback: ગુણવંતી ગુજરાત! (ગીત) – અરદેશર ખબરદાર « ગુજરાતી કવિતા અને સંગીત

 2. http://www.ghanshyamthakkar.com/Khabardar-Gunvanti.html પર આપે લખ્યું છે કે “૨૦૦૯, આ પહેલાં અપ્રગટ” પણ મારી જાણ પ્રમાણે આ ગીત રીડગુજરાતી પર જાન્યુઆરી, ૨૦૦૬માં પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે!

  બીજું, http://www.ghanshyamthakkar.com/Khabardar-Gunvanti.html પર કૉમેન્ટ લખી શકાતી નથી તેથી અહીં કરું છું.

 3. વિનયભાઈ,

  નવી બ્લૉગ-પોસ્ટ માટે આ પહેલાં પ્રકાશિત કૃતિઓની વેબ-ફ્રેમ ઉપયોગમાં લેતો હોઉં છું. ક્યારેક આ પહેલાં પ્રગટ થએલી રચનાઓ માટે મૂકેલી નોંધ ભૂલથી રહી જતી હોય છે. આ નોંધ મારા ૨૦૦૯માં લખાએલા કાવ્ય વિષેની હતી, તે થોડી મિનિટોમાં દૂર કરું છું. ક્ષમા કરજો.

  સામાન્ય રીતે જ્યારે હું ‘અપ્રગટ’ શબ્દ વાપરું છું તેનો અર્થ આ પહેલા કોઈ પણ (પુસ્તક, સામયિક, બ્લૉગ અને અન્ય) માધ્યમમાં પ્રસિધ્ધ નહીં થયેલ.

  આ મુદ્રારાક્ષસ પર પ્રકાશ ફેંકવા આભાર.

  ઘનશ્યામ ઠક્કર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *