ગીત
Play
આસોપાલવની ડાળે
ગીત અને સંગીતઃ ઘનશ્યામ ઠક્કર
સ્વરઃ નિશા ઉપાધ્યાય, કિશોર મનરાજા, દેવયાની અને વ્રુંદ
AasopalavNi Dale
Poetry and Music: Ghanshyam Thakkar
Singers: Kishore Manraja, Nisha Upadhyay and chorous
આસોપાલવની ડાળે – ઘનશ્યામ ઠક્કર
આસોપાલવની ડાળે કોયલડી બોલી ત્યારે,-શમણાંને સાટે દલડાં વ્હોરિયાં….
ઊંચે રે ટીંબે મારા વ્હાલમનાં ખોરડાંખડતલ છે ઢોલિયા ને આથમતા ઓરડા…
આ ઘરથી પેલે ઘર છે વાડ્યો ગુલાબની, નેમારા તો ચોળી-ચણિયા નવા રે નકોરડા!
નફ્ફટ કાંટાએ મારી લાજલડી ખોલી ત્યારે શમણાંને સાટે દલડાં વ્હોરિયાં….
આસોપાલવની ડાળે કોયલડી બોલી ત્યારે,-શમણાંને સાટે દલડાં વ્હોરિયાં….
ફૂલો જો લાવશો તો અવળું કંઈ બોલશું,કાંટા લઈ આવશો તો દરવાજા ખોલશું;
ભરરે બજાર સોનલ! લાજશરમ છોડી દૈનેફૂલોની ભારોભાર કાંટાને તોળશું!
ઘનશ્યામે શૂળ લવંડર-શાહીમાં બોળી ત્યારેશમણાંને સાટે દલડાં વ્હોરિયાં….
આસોપાલવની ડાળે કોયલડી બોલી ત્યારે,-શમણાંને સાટે દલડાં વ્હોરિયાં…
Read translation of lyrics in English.
Music Composer: Ghanshyam Thakkar (Oasis Thacker)
=============================================
My Poetry
My Music
My Videos
ગુજરાતી વેબ-ઘનશ્યામ ઠક્કર
About Ghanshyam Thakkar
TWO TOP VIDEOS hits on youtube and counting, plus ???? Mp3 hits
Over 1 million hits on youtube, plus ???? on MP3
Over 80,000 hits on youtube, plus ???? on MP3
Mere Desh Ki Dharti Sona
Mere Desh Ki Dharti Sona | PLAY AUDIO | PLAY VIDEO |