રૂપિયો ગગડ્યો, ભારતની આર્થિક મુશ્કેલીઓ: એન.આર.આઈ. એન્ગલ, બીજાં કારણો અને ઉપાય ઘનશ્યામ ઠક્કર (ઓએસૉસ)

હું એન આર આઈ છું. એન. આર. આઈ જે જે દેશોમાં જઈ વસ્યા છે ત્યાં સ્થાનિક લોકોના
સહકારથી સુખી છે. એમનાં બાળકો વગર પૈસે, ફાઇવ સ્ટાર હોટેલ જેવી
હાઇસ્કુલોમાં ભણે છે. ત્યાં ખૂબ સારી યુનિવર્સીટીઓ છે.
પણ તેમને માતૃભૂમિ માટે પ્રેમ છે, એટલે તેઓ
વતનની મુલાકાત લે છે, ત્યાં પૈસાનું રોકાણ કરે છે.

પણ………

મોટા ભાગના એન. આર. આઈ. ને ભારતના રાજકારણમાં રસ નથી. તેઓ માત્ર દેશની
પ્રગતી ઇચ્છે છે.

ભારતમાં સમાચારની મુખ્ય હેડલાઇન કઈ છે?

  1. રૂપિયાની કિમત તળિયે છે અને હજી ઘટતી જાય છે.
  2. મોઘવારી વધતી જાય છે.
  3. અર્થતંત્ર ડામાડોળ છે.
  4. બેકારી વધતી જાય છે.
  5. એન આર. આઈ અને બીજા ટુરિસ્ટોની સંખ્યા દર વર્ષે ૧૦% ઘટતી જાય છે.
  6. એન. આર. આઈ અને વિદેશી કંપનીઓ ભારતમાં રોકાણ કરતાં ગભરાય છે.
  7. ફૂગાવો વધતો જાય છે.
  8. પેટ્રોલના ભાવ વધતા જાય છે.
  9. સફેદ કોલર ગુના અને હિંસક ગુના છેલ્લા ત્રીસ વરસમાં ખૂબ વધી ગયા છે, અને દુનિયાના મોટાભાગના દેશો કરતાં વધારે છે.
  10. ટ્રાફીક પ્રોબ્લેમ, પોલ્યુશન અને અકસ્માતો વધતા જાય છે.
  11. લોકોને દેશને ગંદકી-મુક્ત કરવામાં રસ નથી

પ્રધાનમંત્રી કે સરકાર બદલવાથી આ સમસ્યાઓ હલ થશે? જવાબ છે ”ના”

એનો ઉપાય છે? જવાબ છે ”હા”

આખો લેખ વાંચો

હેપ્પી ગાંધીજયંતી

 =============================================================

My Poetry

My Music

My Videos

TWO TOP VIDEOS

Over 800,000  hits on youtube and counting,   plus ???? Mp3 hits

Snake charmers been played by Ghanshyam Thakkar (Oasis) on keyboard

Man Dole Mera Ta Dole PLAY AUDIO PLAY VIDEO

Over 81,000 hits on youtuve, plus ???? on MP3 Mere Desh Ki Dharti Sona(Instrumental synchronized with original film video)

Mere Desh ki Dharti Sona PLAY AUDIO PLAY VIDEO

About Ghanshyam Thakkar

Music Composer, Music Arranger, Music Producer, Poet, Lyricist, Blog Editor, Audio Recording and Mixing Artist, Web-page Design Artist, Electrical Engineer(B.E.), Project Manager
This entry was posted in democracy, Gandhi, Ghanshyam Thakkar, Happy Gandhi Jayanti, India's traffic, Indian Economy, Instrumental Music, Instrumental Remix, Movie, MP3, MP4, NRI, Oasis Thacker, Oasis-Thoughts, Patriotism, Prose, svachchhataa, Video, Viewpoint, You Tube Video, youtube, अय मेरे वतन के लोगों, इन्स्ट्रुमेंटल वाद्य रिमिक्स, इंस्ट्रुमेंटल, इंस्ट्रुमेंटल म्यूजिक, गणतंत्र, गांधी, गांधीजी, घनश्याम ठक्कर, घनश्याम ठक्कर (ओएसीस), देशभक्त, राष्ट्रप्रेम, वतनप्रेम, वाद्य रिमिक्स, वाद्य संगीत, वाद्य संगीत रिमिक्स, विचार विमर्श, विडियो, અર્થતંત્ર, એન.આર.આઈ., ઘનશ્યામ ઠક્કર, નરેન્દ્ર મોદી, પેટ્રોલના ભાવ, પ્રધાનમંત્રી, ભારતની આર્થિક મુશ્કેલીઓ, મંતવ્ય, માતૃભૂમિ, વતનપ્રેમ, વાદ્યસંગીત, વિડિયો, સ્વચ્છતા. Bookmark the permalink.

One Response to રૂપિયો ગગડ્યો, ભારતની આર્થિક મુશ્કેલીઓ: એન.આર.આઈ. એન્ગલ, બીજાં કારણો અને ઉપાય ઘનશ્યામ ઠક્કર (ઓએસૉસ)

  1. Pingback: રૂપિયો ગગડ્યો, ભારતની આર્થિક મુશ્કેલીઓ: એન.આર.આઈ. એન્ગલ, બીજાં કારણો અને ઉપાય ઘનશ્યામ ઠક્કર (ઓએસૉસ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *