અછાંદસ |
ઘનશ્યામ ઠક્કર(ઓએસીસ)
|
આ કવિતા વિશેઃ
કવિ શ્રી લાભશંકર ઠાકર [ગુજરાતી આધુનિક કવિતાનો એક ધ્યાનપાત્ર અવાજ ]
‘શિશ્નના ડૂમા છૂટે’: આ ત્રણ શબ્દો નિષેધગ્રસ્ત મનુષ્ય્જાતિને કેવી, લાગણી અને ઘણના એક જ ઘા-થી ખખડાવીને પ્રત્યક્ષ કરે છે.
પ્રો. મધુસૂદન કાપડિયા [ગુજરાતી સાહિત્ય અકાદમી (લંડન) માટે વિડિયો પ્રવચન]
આવો કવિની ખુમારીનો ગજબનાક શબ્દ પ્રયોગ (આ કાવ્ય) છેવટે સૂર્ય સામે અરીસાબાજી કરી
અજવાધૂંધી ફેલાવું, આ અરીસાબાજી તો ગજબનાક છે જ (સુધારોઃ મધુસૂદનભાઈ ‘અરીસાબાજીને બદલે ભૂલથી વિડિયોમાં ‘આતશબાજી’ બોલ્યા છે.), પણ આ અજવાસ અને અંધાધૂધી એનું ‘અજવાધૂંધી’ , એ શબ્દસંયોજન અદ્ભૂત નથી?
Pingback: આવું આવું કરુ (અછાંદસ કવિતા) – ઘનશ્યામ ઠક્કર(ઓએસીસ) | ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ) રચિત ગુજરાતી કવિતા અને સ