મારી ૪૫ વરસની સર્જન કાર્કિદીમાં મેં ફક્ત આ પાંચ હાઇકુ લખ્યાં છે. પણ આ હાઇકુનો કવિવર શ્રી ઉમાશંકર જોશીએ પ્રસંશનીય ઉલ્લેખ કર્યો છે.
‘કવિનો અનોખો મિજાજ અને પોતીકો અવાજ એની પ્રતીતિ આ સંગ્રહમાં સારા એવા પ્રમાણમાં (અમથાં પાંચ હાઈકુ જ જુઓને) થાય છે’.
-ઉમાશંકર જોશી
MY MUSIC
Ghanshyam Thakkar (Oasis)
Pingback: પાંચ હાઈકુ – ઘનશ્યામ ઠક્કર(ઓએસીસ) Ghanshyam Thakkar (Oasis) | ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ) રચિત ગુજરાતી કવિતા અને સંગીત