રૂડા શ્યામ ઘેર આવ્યા [હેપ્પી નવરાત્રી] – ગીત અને સંગીતઃ ઘનશ્યામ ઠક્કર

રૂડા શ્યામ ઘેર આવ્યા

Rooda Shyam Gher Avya

Music & Lyrics: Ghanshyam Thakkar (Oasis Thacker)

Play Mp3 Audio

Play youtube video

AsoCD528

સંગીત આલબમ આસોપાલવની ડાળે

હેપ્પી નવરાત્રી

Happy Navratri

My facebook

MY MUSIC

 ગીત અને સંગીતઃ ઘનશ્યામ ઠક્કર

સ્વરઃ કિશોર મનરાજા, નેહા મહેતા અને વ્રુંદ

શમણાં ઉગાડી રૂડા શ્યામ ઘેર આવ્યા ,
જાણે ચાદનીએ વાદળાં ઝુલાવ્યાં
પૂનમની રાતે ,
ચાદનીએ વાદળાં ઝુલાવ્યાં રે, નટખટિયા કુંવર ;
શમણાં ઉગાડી રૂડા શ્યામ ઘેર આવ્યા .
 
શમણાં વચાળે કહાને કોને રે છુપાવ્યાં?
‘એમાં ફૂલ-ગુલાબી રાધા,
જેનાં ગોરસ કહાને ખાધાં,
પછી દૂધની લીધી બાધા!
(બની જૈને સીધા સાદા)’
તોયે જસોદાની જેલમાં પૂરાયા રે નટખટિયા કુંવર ,
શમણાં ઉગાડી રૂડા શ્યામ ઘેર આવ્યા
 
ચુંદડી ચોરો તો તુંને જમુનાજીની આણ, કાનુડા !
દઊં ગાળ જો ચોરો ચોળી,
હૂં તો એટલી બધી ભોળી,
પૅ’રી ચોળી મેંતો ધોળી,
પાછી અત્તરમાં ઝબકોળી
કાળા ચોરને એંધાણ ઓળખાવ્યાં રે,નટખટિયા કુંવર ;
શમણાં ઉગાડી રૂડા શ્યામ ઘેર આવ્યા
….
Music Composer: Ghanshyam Thakkar (Oasis Thacker)
All the in instruments and rhythms performed by Ghanshyam Thakkar

Oasis Thacker Production

About Ghanshyam Thakkar

Music Composer, Music Arranger, Music Producer, Poet, Lyricist, Blog Editor, Audio Recording and Mixing Artist, Web-page Design Artist, Electrical Engineer(B.E.), Project Manager
This entry was posted in AasopalavNi Dale, Club Oasis, Dance Music, Dandiaraas, Dandiya Raas, Garba, geet, Ghanshyam Thakkar, Gujarati Blog, Gujarati Literature, Gujarati Net, Gujarati Poetry, Happy Navratri, Hindi Blog, Hindi Net, Movie, MP3, MP4, Music, Navratri, Oasis Thacker, Oasis-Music, Poem, Raas, Video, You Tube Video, आसोपालव नी डाळे, गरबा, गीत, गीत और संगीतः घनश्याम ठक्कर (ओएसीस), घनश्याम ठक्कर, घनश्याम ठक्कर (ओएसीस), डांडिया रास, डांडियारास, संगीत, हिन्दी नेट, हिन्दी ब्लोग, આસોપાલવની ડાળે, કવિતા, ગરબા, ગીત, ગુજરાત, ગુજરાતી કવિતા, ગુજરાતી નેટ, ગુજરાતી બ્લોગ, ગુજરાતી સંગીત, ગુજરાતી સાહિત્ય, ઘનશ્યામ ઠક્કર, ડાંડિયા રાસ, ડાંડિયારાસ, દાંડિયા રાસ, દાંડિયારાસ, યુ ટ્યુબ વિડિયો, સંગીત, સાહિત્ય and tagged , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *