![]() |
Email: oasisangeet@yahoo.com |
Email: oasisangeet@yahoo.com |
Web-Design: Ghanshyam Thakkar |
--------------------------
તમે સપનાની વચ્ચોવચ પોઢો,
તો તો લાગે છે આંચકો દોઢો!
'જાગતી અવસ્થામાં મોઢું મચકોડીને છટકો' તે વણઉકલી ભાષા,
'સૂરજમુખી કરશે તડકાનો છંટકાવ', એવી કૈં સપનામાં આશા.
છિન્નભિન્ન વારતાનાં અસ્તવ્યસ્ત પાનાંને લાગણીના ગુંદરથી જોડો.
ગૌરીને માથે છે બેડું રંગીલું, ને શંકરને માથે છે મીંડું
તારા એ કબજાની સરહદ ઓળંગવા કેમ કરી પાડવું છીંડું?
રુકમણીનાં ગીત હવે ગાજો કવિરાજાઓ! રાધાનો છાલ હવે છોડો!
--------------------
૨૦૦૯
આ પહેલાં અપ્રગટ
Posted by
Ghanshyam Thakkar
કવિ ઘનશ્યામ ઠક્કર
સંગીતકાર ઘનશ્યામ ઠક્કરનાં આલબમ |
|
આસોપાલવની ડાળે To buy CD click below Email to: oasisangeet@yahoo.com copyright: Oasis Thacker |
|
નોનસ્ટોપ દાંડિયારાસની રમઝટ ઓ રાજરે To buy CD click below copyright: Oasis Thacker |
|
કવિ ઘનશ્યામ ઠક્કરના કાવ્યસંગ્રહો |
|
ભૂરી શાહીના કૂવા કાંઠે - ઘનશ્યામ ઠક્કર પ્રવેશક: - ઉમાશંકર જોશી Email to: oasisangeet@yahoo.com copyright: Oasis Thacker |
|
પ્રવેશક: લાભશંકર ઠાકર ગુજરાતી આધુનિક કવિતાનો એક ધ્યાનપાત્ર અવાજ For more info Email to: oasisangeet@yahoo.com copyright: Oasis Thacker |
|
Ghanshyam Thakkar's CD poetry collection ( t: Oasis Thacker) For CD Email to: oasisangeet@yahoo.com copyright: Oasis Thacker |
|
Ghanshyam Thakkar (Oasis Thacker)'s International Music Album release To buy CD click below Email to: oasisangeet@yahoo.com copyright: Oasis Thacker |
|