<BGSOUND SRC="">

 

 

 

 

 

Ghanshyam Thakkar
Email: oasisangeet@yahoo.com
વિકિપીડિયા – ઘનશ્યામ ઠક્કર નો પરિચય
Email: oasisangeet@yahoo.com
Web-Design: Ghanshyam Thakkar
Photo & Computer Art: Ghanshyam Thakkar
 

અભિસારિકા_૧ - નિરંજન ભગત

પુરુષઃ
તમે શું અંધકારની અભિસારિકા છો?
તમે શું મેઘાચ્છાદિત અમાવાસ્યાની  એકાકી તારિકા છો?
તમને પૂર્ણિમાના પ્રકાશની એવી તે આ શી લજ્જા?
તમે પ્રદીપશૂન્ય શયનખંડની  વાસકસજ્જા?
તમે શું અકલ્પ્ય કો એકાન્તની કારિકા છો?

તમે શું કોઈ મનુષ્યના હ્રદયનો પ્રેમ જાણ્યો છે?
તમે શું કદી પૃથ્વીના સૌંદર્યનો આનંદ  માણ્યો છે?
તમે શું તમિસ્રલોકના પૌરજનોની પરિચારિકા છો?
-------------------------------------------------
અભિસારિકા_૨ - નિરંજન ભગત

સ્ત્રીઃ
હું તો પ્રકાશના પથની અભિસારિકા,
હું તો યુગેયુગે દિગ્દિગંતે ધવલોજ્વલ ધ્રુવતારિકા
હું પૃથ્વીની પાન્થ ચિરચંચલ, હું નથી ગૃહવાસી;
હું વૈશાલીમાં, વિદિશામાં, સર્વત્ર હું નિત્યપ્રવાસી;
હું તો વાસવદત્તા, વસંતસેના, કેટકેટલી કારિકા.
હું મર્ત્ય એવા મનુષ્યોની ક્ષણક્ષણાર્ધની  સંગિની,
હું સ્વયં સૌંદર્ય, સ્વયં આનંદ, હું તો અપ્તરંગિની;
હું તો વિસ્મયલોકના મનેર માનુષની પરિચારિકા.

--------------------------------------------------------------------------------------

સાભાર સ્વીકાર

૮૬મે

(કાવ્યસંગ્રહ)

નિરંજન ભગત

 

Unpublished in past.

Posted by

Ghanshyam Thakkar

Oasis Thacker

Oasis Music

 

સંગીતકાર ઘનશ્યામ ઠક્કરનાં આલબમ

આસોપાલવની ડાળે
ગીત અને સંગીતઃ ઘનશ્યામ ઠક્કર
સ્વરઃ નિશા ઉપાધ્યાય, કિશોર મનરાજા, નેહા મહેતા, જયશ્રી ભોજવિયા, દેવયાની અને વ્રુંદ

To buy CD click below

 

Email to: oasisangeet@yahoo.com

copyright: Oasis Thacker

નોનસ્ટોપ દાંડિયારાસની રમઝટ

ઓ રાજરે
સંગીતઃ ઘનશ્યામ ઠક્કર
ગીત: લોકગીતો અને ઘનશ્યામ ઠક્કર
સ્વરઃ કિશોર મનરાજા, દમયંતી બારદાઈ,જયશ્રી ભોજવિયા, દેવયાની   અને વ્રુંદ

To buy CD click below

Email to: oasisangeet@yahoo.com

copyright: Oasis Thacker

કવિ ઘનશ્યામ ઠક્કરના કાવ્યસંગ્રહો
Bhuri Shahina Kuva Kanthe
Jambudi KshanaNa Prashna Padare

પ્રવેશક: લાભશંકર ઠાકર

ગુજરાતી આધુનિક કવિતાનો એક ધ્યાનપાત્ર અવાજ

For more info

Email to: oasisangeet@yahoo.com

copyright: Oasis Thacker

Bhuri Shahina KhalKhal

Listen to Samples

भूरी शाहीनां खळखळ
(સીડી-કાવ્યસંગ્રહ)
ઘનશ્યામ ઠક્કર

Bhuri Shahina Khalkhal

Ghanshyam Thakkar's CD poetry collection ( t: Oasis Thacker)

For CD

Email to: oasisangeet@yahoo.com

copyright: Oasis Thacker

DewDrops on The Oasis

Listen to the Samples

Ghanshyam Thakkar (Oasis Thacker)'s International Music Album release

DewDrops on The Oasis

To buy CD click below

Email to: oasisangeet@yahoo.com

copyright: Oasis Thacker

   
   
Gujarati Kavita ane Sangeet
ગુજરાતી કવિતા અને સંગીત