<BGSOUND SRC="">

 

 

 

 

 

Ghanshyam Thakkar
Email: oasisangeet@yahoo.com
વિકિપીડિયા – ઘનશ્યામ ઠક્કર નો પરિચય
Email: oasisangeet@yahoo.com
Web-Design: Ghanshyam Thakkar
Photo & Computer Art: Ghanshyam Thakkar

 સાભાર સ્વીકાર

૮૬મે

(કાવ્યસંગ્રહ)

નિરંજન ભગત


પરમ દિવસે મુ. શ્રી નિરંજન ભગતને મળવાનું થયું. મારા આશ્ચર્ય વચ્ચે તેઓએ તેમનો ૨૦૧૨માં પ્રગટ થયેલ કાવ્યસંગ્રહ '૮૬મે' ભેટ આપ્યો. કહેવાની જરૂર નથી કે તેઓ ૮૬ વરસના થયા છે. ૧૯૮૫માં તેઓ ડાલાસ (યુ.એસ.એ)માં મારા ઘેર પધાર્યા ત્યારે તેમણે આટલા જ પ્રેમથી તેમનો કાવ્યસંગ્રહ 'છંદોલય (સમગ્ર)' ભેટ આપ્યો હતો; તે મેં મું ઉમાશંકર જોશીએ ભેટ આપેલાં તેમનાં પુસ્તકો ઉપરાંત બીજા ઉચ્ચ કક્ષાના કવિઓએ ભેટ આપેલાં પુસ્તકો સાથે, કિમતી ખજાના જેમ સાચવી રાખ્યો છે. મારા કાવ્યસંગ્રહ 'ભૂરી શાહીના કૂવા કાંઠે' નાં પ્રુફ તપાસવાના અને બીજા સહકાર માટેનો ઉપકાર ક્યારે ય નહીં ભૂલું.


'૮૬મે' સંગ્રહનાં કાવ્યો હવે પછીની પોસ્ટમાં પીરસીશ. કાવ્યો વાંચતાં આપને લાગશે કે સાચો કવિ ક્યારે ય વૃધ્ધ થતો નથી. અને શારીરિક અર્થમાં પણ, ૮૬મે વર્ષે તેઓ એક યુવાનને શરમાવે તેમ ટટ્ટાર ઊભા રહે છે, હરેફરે છે.


ગુજરાતી કવિતામાં સતત પ્રગતિ/ઉત્ક્રાંતિ થતી આવી છે. પણ ક્યારેક નાના સમયગાળામાં તે ઉત્ક્રાંતિ છલાંગ મારે છે. ૧૯૬૮ પછી અનિલ, લા.ઠા., રમેશ, સિતાંશુ, ટોપીવાળા, ખંડેરિયા વગેરે જે ઝંઝાવાત સાથે ગુજરાતી કવિતામાં ક્રાન્તિ લઈ આવ્યા, તેવા જ ઝંઝાવાત સાથે નિરંજનભાઈ અને તેમના થોડા સમકાલિનો ૧૯૪૬-૫૦ના સમયગાળા દરમ્યાન કવિતામાં, ગીતોમાં આધુનિકતાની ક્રાન્તિ લાવ્યા હતા.

નિરંજનભાઈ, આપ આપનો કાવ્યસંગ્રહ '૧૦૦મે' પ્રકાશિત કરો ત્યારે હું આપનો ડોરબેલ વગાડીશ જ..... જ...... જ.......

-ઘનશ્યામ ઠક્કર

----------------------------------

86Me-Niranjan Bhagat

86Me-Back

Bhagat-Saheb to Ghanshyam

Unpublished in past.

Posted by

Ghanshyam Thakkar

Oasis Thacker

Oasis Music

 

સંગીતકાર ઘનશ્યામ ઠક્કરનાં આલબમ

આસોપાલવની ડાળે
ગીત અને સંગીતઃ ઘનશ્યામ ઠક્કર
સ્વરઃ નિશા ઉપાધ્યાય, કિશોર મનરાજા, નેહા મહેતા, જયશ્રી ભોજવિયા, દેવયાની અને વ્રુંદ

To buy CD click below

 

Email to: oasisangeet@yahoo.com

copyright: Oasis Thacker

નોનસ્ટોપ દાંડિયારાસની રમઝટ

ઓ રાજરે
સંગીતઃ ઘનશ્યામ ઠક્કર
ગીત: લોકગીતો અને ઘનશ્યામ ઠક્કર
સ્વરઃ કિશોર મનરાજા, દમયંતી બારદાઈ,જયશ્રી ભોજવિયા, દેવયાની   અને વ્રુંદ

To buy CD click below

Email to: oasisangeet@yahoo.com

copyright: Oasis Thacker

કવિ ઘનશ્યામ ઠક્કરના કાવ્યસંગ્રહો
Bhuri Shahina Kuva Kanthe
Jambudi KshanaNa Prashna Padare

પ્રવેશક: લાભશંકર ઠાકર

ગુજરાતી આધુનિક કવિતાનો એક ધ્યાનપાત્ર અવાજ

For more info

Email to: oasisangeet@yahoo.com

copyright: Oasis Thacker

Bhuri Shahina KhalKhal

Listen to Samples

भूरी शाहीनां खळखळ
(સીડી-કાવ્યસંગ્રહ)
ઘનશ્યામ ઠક્કર

Bhuri Shahina Khalkhal

Ghanshyam Thakkar's CD poetry collection ( t: Oasis Thacker)

For CD

Email to: oasisangeet@yahoo.com

copyright: Oasis Thacker

DewDrops on The Oasis

Listen to the Samples

Ghanshyam Thakkar (Oasis Thacker)'s International Music Album release

DewDrops on The Oasis

To buy CD click below

Email to: oasisangeet@yahoo.com

copyright: Oasis Thacker

   
   
Gujarati Kavita ane Sangeet
ગુજરાતી કવિતા અને સંગીત