



|
|||||||
Photo & Computer Art: Ghanshyam Thakkar
|
|||||||
(ગઝલ) |
|||||||
જખ્મો હવે એવી રીતે અંકાય છે,- ગીતો તમારા દેશમાં હું ગાઉં શું? એ કોણ ઉઝરડે હથેળી રાત-દિન, બાકી બધું તો ચિત્રમાં સોહ્યા કરે, નયનો ડૂબીગ્યાં ક્યારનાં મઝધાર પર, પર્વત થવાના કોડ પૂરા થૈ જશે, |
|||||||