<BGSOUND SRC="">

 

 

 

 

 

Ghanshyam Thakkar
Email: oasisangeet@yahoo.com
વિકિપીડિયા – ઘનશ્યામ ઠક્કર નો પરિચય
Email: oasisangeet@yahoo.com
Web-Design: Ghanshyam Thakkar
Photo & Computer Art: Ghanshyam Thakkar

 અમે ધૂળના બંધાણી વાયરા

ગીત
ઘનશ્યામ ઠક્કર


અમે ધૂળના બંધાણી વાયરા હો જી
અમને ફોરમનાં ફેફસાંની કુમાશો સાચવતાં ના આવડી.
અમે તોરણ કેરાં સુક્કાં પાંદડાં હો જી
અમને અવસર કેરી લીલાશો સાચવતાં ના આવડી.

આંસુ માગો તો લોચન આપશું
પડઘા જેવું ભટકીશું ભીતે ભીંત
એવા રે એકલવાયા આયના
જેની બેઉ બાજુ સિંદૂરી પછીત!
ધરામાં ધરબાયેલી વડવાઈયું અમે,
અમને સૂરજની મોંઘી સોંઘાતો મૂલવતાં ના આવડી.

પાનખરની જેમ નીંદર આવતી
મારાં સમણાં રઝળે કે સુક્કાં પાન?
ઓશીકે ગોડ્યા મારા ઉંબરા
બારી બારણાં વિનાનાં મકાન
અમે ભડકે બળતી વીજળિયું હો જી
અમને વાદળ કેરી ભીનાશો ભોગવતાં ના આવડી

-------------------------------

ભૂરી શાહીના કૂવા કાંઠે

Posted by Oasis Thacker

[Ghanshyam Thakkar]

 

Oasis Music

 

સંગીતકાર ઘનશ્યામ ઠક્કરનાં આલબમ

આસોપાલવની ડાળે
ગીત અને સંગીતઃ ઘનશ્યામ ઠક્કર
સ્વરઃ નિશા ઉપાધ્યાય, કિશોર મનરાજા, નેહા મહેતા, જયશ્રી ભોજવિયા, દેવયાની અને વ્રુંદ

To buy CD click below

 

Email to: oasisangeet@yahoo.com

copyright: Oasis Thacker

નોનસ્ટોપ દાંડિયારાસની રમઝટ

ઓ રાજરે
સંગીતઃ ઘનશ્યામ ઠક્કર
ગીત: લોકગીતો અને ઘનશ્યામ ઠક્કર
સ્વરઃ કિશોર મનરાજા, દમયંતી બારદાઈ,જયશ્રી ભોજવિયા, દેવયાની   અને વ્રુંદ

To buy CD click below

Email to: oasisangeet@yahoo.com

copyright: Oasis Thacker

કવિ ઘનશ્યામ ઠક્કરના કાવ્યસંગ્રહો
Bhuri Shahina Kuva Kanthe
Jambudi KshanaNa Prashna Padare

પ્રવેશક: લાભશંકર ઠાકર

ગુજરાતી આધુનિક કવિતાનો એક ધ્યાનપાત્ર અવાજ

For more info

Email to: oasisangeet@yahoo.com

copyright: Oasis Thacker

Bhuri Shahina KhalKhal

Listen to Samples

भूरी शाहीनां खळखळ
(સીડી-કાવ્યસંગ્રહ)
ઘનશ્યામ ઠક્કર

Bhuri Shahina Khalkhal

Ghanshyam Thakkar's CD poetry collection ( t: Oasis Thacker)

For CD

Email to: oasisangeet@yahoo.com

copyright: Oasis Thacker

DewDrops on The Oasis

Listen to the Samples

Ghanshyam Thakkar (Oasis Thacker)'s International Music Album release

DewDrops on The Oasis

To buy CD click below

Email to: oasisangeet@yahoo.com

copyright: Oasis Thacker

   
   
Gujarati Kavita ane Sangeet
ગુજરાતી કવિતા અને સંગીત