![]() |
Email: oasisangeet@yahoo.com |
Email: oasisangeet@yahoo.com |
Web-Design: Ghanshyam Thakkar |
હાંરે સખી! અચકોમચકો અમદાવાદ!
નજરુંની ગોફણથી સ્તનના ગોળાની જેમ છૂટે કૈં યૌવનની યાદ!
તાપીમાં પૂર ભલે પાણીનાં આવે, ને સાબરનાં પૂર ભલે રેતનાં;
રેતીના બે'ક કણ આંખમાં ઉડ્યા, ને પછી નૅણે ચઢ્યાં'તાં પૂર હેતનાં.
આંબલીના નેવેથી દદડે છે કાતરા, ને મોઢામાં ઝરમર વરસાદ
હાંરે સખી! અચકોમચકો અમદાવાદ!
પોળની દીવાલો પર અંગ્રેજી ગાળ સમી ઠેર ઠેર ચીતરી સોસાયટી,
સાંકડી તે શેરીમાં ગીચોગીચ હૈયાં, ને કુમળી હથેળી-કંકાવટી.
આંબાને છાપરે કોયલનાં ઝાપટાં ને વાછંટે છંટાતા નાદ
આંબાને છાપરે કોયલનાં ઝાપટાં ને વાછંટે છંટાતા માદ
હાંરે સખી! અચકોમચકોઅચકોમચકોઅચકોમચકોઅચકોમચકો અમદાવાદ!
--------------------
૨૦૦૯-આજ સવાર
આ પહેલાં અપ્રગટ
Posted by
Ghanshyam Thakkar
કવિ ઘનશ્યામ ઠક્કર

સંગીતકાર ઘનશ્યામ ઠક્કરનાં આલબમ |
|
આસોપાલવની ડાળે To buy CD click below Email to: oasisangeet@yahoo.com copyright: Oasis Thacker |
|
નોનસ્ટોપ દાંડિયારાસની રમઝટ ઓ રાજરે To buy CD click below copyright: Oasis Thacker |
|
કવિ ઘનશ્યામ ઠક્કરના કાવ્યસંગ્રહો |
|
ભૂરી શાહીના કૂવા કાંઠે - ઘનશ્યામ ઠક્કર પ્રવેશક: - ઉમાશંકર જોશી Email to: oasisangeet@yahoo.com copyright: Oasis Thacker |
|
|
પ્રવેશક: લાભશંકર ઠાકર ગુજરાતી આધુનિક કવિતાનો એક ધ્યાનપાત્ર અવાજ For more info Email to: oasisangeet@yahoo.com copyright: Oasis Thacker |
|
Ghanshyam Thakkar's CD poetry collection ( t: Oasis Thacker) For CD Email to: oasisangeet@yahoo.com copyright: Oasis Thacker |
|
Ghanshyam Thakkar (Oasis Thacker)'s International Music Album release To buy CD click below Email to: oasisangeet@yahoo.com copyright: Oasis Thacker |
|
